Friday, January 10, 2014

સરદાર બાળમેળો

                               ;ZNFZ AF/D[/M                         
                                          TYF
               HLJG SF{X<I VFWFZLT AF/D[/FGM VC[JF,     
PPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPP
                                                                                              
                                      SM9FZL 5\R s!)&$v&&f D]HA lX1FSG]\ SFI" AF/SGF 7FGDF\ JWFZM SZJFG[ AN,[ T[6[ D[/J[,F 7FGG[ HLJG p5IMUL4;DFH p5IMUL VG[ pt5FNS AGFJJFG]\ K[P      
              U]HZFT X{1Fl6S ;\XMWG VG[ TF,LD 5ZLQFN4UF\WLGUZ 5|[ZLT TYF HL<,F lX1F6 VG[ TF,LD EJG4 .0Z VFIMHLT ;ZNFZ AF/D[/FG]\ VFIMHG B[0A|CDF TF,]SFDF\ TFov!#q!ZqZ_!# GF ZMH SZJFDF\ VFjI]\ CT]\P H[DF\ B[0A|CDF TF,]SFGL Z*! 5|FYlDS XF/FVF[DF\ ;ZNFZ AF/D[/M VG[ JZTM, 5|FYlDS XF/FDF\ HLJG SF{X<I VFWFZLT AF/D[/FGL pHJ6L SZJFDF\ VFJLP H[GF D]bI C[T]VF[ VF D]HA CTF\P
·       AF/SMDF\ SFIF"G]\EJ VG[ ;H"GFtDSTF lJS;[P
·       AF/SM jIJCFlZS SF{X<IM S[/J[P
·       AF/SM ;ZNFZ J<,EEF.GF HLJGDF\YL 5|[Z6F D[/J[P
·       AF/SMDF\ ;FD]lCS HLJGGF U]6M lJS;[P
·       AF/SM lJlJW VFG\NNFIS 5|J'ltTVF[DF\ pt;FC5}J"S EFU ,[P
VF ;ZNFZ AF/D[/F TYF HLJG SF{X<I VFWFZLT AF/D[/FGL lJ:T'T ~5Z[BF VF D]HA K[P
cc  ArRM S[ GgC[ CFYM SM RF\N ;LTFZ[ K]G[ NM
RFZ lSTFA[ 5-SZ JM EL CD H[;{ CM HFI[\U[ cc
 AF/SMGF HLJGDF\ ZC[,F SF{X<IMG]\ 5|tI1FLSZ6 YJ]\ V[8,[ AF/D[/MP AF/SMGL 5|J'ltTVF[ VF\B[ VRZH4 SFG[ SF{T]S4 CFY[ C]gGZ4 DGGL DF{l,STF4 CNIGL S[/J6L4 V\UMGM VlEGI4 5MTFGL 5;\NULGL 5|J'ltTVF[4 VG[ZM VFUJM VFG\N4 ;FCHLSTF VG[ :JI\ lX:T S[/JJFGF lSDLIF J0[ AF/S T[GFDF\ ZC[,F S,FSFZG[ VF[/BLG[ HFT[ H !_ sN;f VF\U/LVF[GL SlJTF SZTM YFI T[G[ SC[JFI ;ZNFZ AF/D[/MP
                           ;ZNFZ AF/D[/F VFWFlZT AF/SMGM 7FG4 ;DH4p5IMHG VG[ SF{X<I V[D AWF H 5|SFZGF VwIIG C[T]VF[ ;O/ YFI T[ DF8[ GLR[ D]HA lJEFUJFZ 5|J'ltTVF[G]\ VFIMHG SZJFDF\ VFjI]\ CT]\P
                           H[DF\ ;ZNFZ AF/D[/FGL pHJ6L X~VFT 5|FY"GFYL SZJFDF\ VFJLP V[;PV[DP;LPGF VwI1F4 p5FwI1F4 ;eIM4 XF/FGF lX1FSM TYF 5MTFGFDF\ ZC[, ;]QF]]%T XlSTVF[ 5|NlX"T SZGFZ E],SFVF[ ;FY[ lN5 5|FU8I SZL ;ZNFZ AF/FD[/FG[ B]<,M D]SJFDF\ VFjIMP ;ZNFZ AF/D[/FGF UFDDF\ 5|RFZv5|;FZ DF8[ Z[,L 56 SF-JFDF\ VFJLP
lJEFUov! ;H"GFtDS 5|J'ltTVF[
                        VF lJEFU V\T"UT OZS0L4 5T\U4 CM0L4 N0M4 5FSL8 JU[Z[ AGFJJFDF\ VFjIFP 3]\8[,F SFU/GL DNNYL SM,FhJS" SZJ]\40A, V1FZ[ ,B[, D}/F1FZDF\ HZL JS"4 8L,0L JS" VG[ Z\U5}Z6L SZJL4 DFRL;GL ;/LGL DNNYL EF{lDTLS VFSFZM VG[ VFS'lTVF[GL ZRGF SZJFDF\ VFJLP
lJEFUovZ RF,M HFT[ XLBLV[
            HLJG p5IMUL 5|J'ltTVF[ TZLS[ OF8[, 5]:TSMG[ ;F\WJF4 T[GF 5Z 5]\9F R-FJJF\4 A8G 8F\SJF4 OI]h AF\WJF4 8FIZG]\ 5\RZ SF-J]\4 S[<SI],[8Z4 DMAF.,4 SMd%I]8Z TYF JHGSF\8FGM p5IMU4 CFY l;,F. SZJL4 EZT U]\Y6 SZFJJFDF\ VFjI]\P
lJEFUov# :JHFU'lT4 ;]XMEG VG[ :JrKTFGL 5|J'ltTVF[
                 VF lJEFUDF\ jI;GD]lSTGM GF8SM4 GFZL ;]Z1FFGF lGIDM4 KF5F S8L\uhG]\ 5|NX"G4 :8[rI] VFO I]lG8LDF\ S,Z4 8L\,0L4 Z[TL4 A\U0LGF SFR4 5FG VG[ O],M wJFZF ;]XMEG SZJ]\P :JrKTF DF8[ 5F6L UZD SZLG[ ;FA]YL CFY  WMJFGL 5wWlT  XLBJLP GL, S8ZYL GB SF5JF4 JF/ VF[/JJF4 A|X SZJ]\4 SFG4 GFS TYF CFYv5UGL :JrKTF DF8[GL ;DH4 XF{RF,IGM p5IMU VG[ O:8 V[.0 AM1FGL p5IMULTF V\U[ ;DH VF5JFDF\ VFJLP
lJEFUov$ C/JFXGL 5/M
                      HMS;4 pBF6F4 HM0S6F\4 ULT4 SFjIUFG4 N[XElST ULT4 EHG4 W}G4 VlEIG ULT4 AF/ULT4 ZFQ8=UFG4 kT] ULT4 AF/JFTF"4 ;ZNFZ J<<FEEF. 58[,GF HLJG 5|;\UM4 JS'TtJ4 X{1Fl6S VG[ ;F\:S'lTS SFI"S|DM4 lJ7FG D[/FGL 5|J'ltTVF[4 pt;JMGL pHJ6L4 SF8}"G OL<D4 J[XE}QFF4 GF8SM4 CNI:5XL" 5|;\UMGL lS,5M TYF V[S DLGL8GL ZDT H[JL 5|J'lTVF[ SZFJJFDF\ VFJLP
lJEFUov5 5IF"JZ6G[ HF6M4DF6M VG[ HF/JM
                 VF lJEFU V\T"UT Sd5M:8 BF0F SZJF4 J'1FFZM56 SZJ]\4 SIFZF SZJF4 O], KM0G[ 5F6L 5LJ0FJJ]\ VG[ T[GL DFJHT SZJLP VF{QFWLI AFU VG[ T[GL p5IMULTF lJX[ HF6SFZL4 J'1FM JFJM JZ;FN ,FJM H[JF ;]+MG]\ prRFZ64 HLJNIF DF8[ 5\BL 3Z4 5\BL 5ZA4 5\BLVF[GF DF/F4 HLJGG[ U]6SFZL AGFJ[ T[JF J'1FM TYF .SMS,A V\T"UTGL 5|J'ltTVF[ IMHJFDF\ VFJLP      
lJEFUov& JFTF",[BG VG[ VJ,MSG
                        ;ZNFZ J<<EEF. 58[,GF lJX[ ;],[BG4 T[DGF HLJG 5|;\UMG]\ DF{l,S J6"G4 ;ZNFZ 58[, lJX[GF 5]:TSMG]\ 5|NX"G Ul6T lJ7FG D\0/GL 5|J'ltTVF[G]\ 5|NX"G4 EFQFF SF[G"ZGL 5|J'ltTVF[G]\ 5|NX"G SZJDF\ VFjI]\P
lJEFUov* ;DFgI 7FG VG[ ;D:IF pS[,
                        ;ZNFZ J<,EEF. 58[,GF HLJG RlZ+ V\U[GL 5|`GMTZL4 Ul6T lJQFIGF jIJCFZLS SF[I0FVF[4 lNG lJX[QFGL HF6SFZL4 HGZ, GM,[HGL 5|`GMTZL4 DMAF.,G\AZ4 C[<5,F.G G\AZ4 5LG SM0 G\AZ4 HgD TFZLBG[ IFN ZFBJFGL 5|J'ltTVF[4 N[X4 ZFHI4 HL<,F4 TF,]SFGF GFD lJX[GL DFlCTL4 gI]h 5[5ZGL XaN ZDT4 ;F5;L0L4 Sd%I]8Z U[D4 8=FOLSGF lGIDMGL HF6SFZL VF lJEFU V\T"UT VF5JFDF\ VFJLP 
lJEFUov( ;D}C HLJG VG[ AF/ 5|NX"G
                        VF lJEFU V\T"UT JQF" NZdIFG AF/SM wJFZF SZJFDF\ VFJ[,L XF/FSLI 5|J'ltTVF[ VG[ S'lTVF[G]\ 5|NX"G TYF X{1Fl6S ;FWGM4 5|IMUGF ;FWGM VG[ 5]:TSMG]\ 5|NX"G UM9JJFDF\ VFjI]\ CT]\P
                  VF ;ZNFZ AF/D[/FGL pHJ6L NZdIFG HLJG SF{X<I VFWFZLT AF/D[/F NZlDIFG B[0A|CDF TF,]SFGL JZTM, VG[ AC[0LIFv! 5|FYlDS XF/FGL DFGGLI T~6FA[G N[;F. ;LlGP ,[SRZZ 0FI8 .0Z äFZF D],FSFT ,[JFDF\ VFJL CTLP T[VF[V[ AF/SMG[ 5|Mt;FCG VF5TF\ lJEFUJFZ 5|J'ltTVF[G]\ lGNX"G SI]"\ TYF RRF" SZLP VF ;ZNFZ AF/D[/F NZlDIFG AF/SMV[ V[SALHF ;FY[ D{+L VG[ VG]S},G ;FwI]\4 J{7FlGS VlEUD S[/jIM4 T[DGFDF\ TG4 DG4 CNI VG[ CFYv5UGL S[/J6LGM ;]EU ;DgJI HMJF D?IMP AF/SMGL S<5GF ;T[H AGL4 T[DGF VJGJ]\ HMJF4 HF6JF VG[ DF6JFGL lH7F;F HFU'T Y.P ;D:IFGF pS[,M HF6JFGL TF,FJ[,L HFUL T[YL T[VF[ HFT[ lJRFZ SZTF YIFP T[DGL lS|IFXL,TFG[ 5MQF6 D?I]\ T[YL T[ 5MTFGL HJFANFZL 5|tI[ HFU'T AgIF T[DGL ;H"G 5|J'ltTVF[ ;\TMQFF.4 ;]QF]%T XlSTVF[GM lJSF; YIM4 B[,lN,L H[JF U]6MGL BL,J6L Y. VG[ CSFZFtDS VlEUD S[/JFIM K[P
                VFH ZMH AF/SMGM E6TZGM EFZ 38L UIM CMI T[JM VC[;F; HMJF D?IMP VFD VF ;ZNFZ AF/D[/M VDFZF AWFGF ;lCIFZF 5]Z]QFFY"YL ;O/ ZCIMP  

   

વરતોલ પ્રા.શાળા નવતર પ્રયોગ

નિયમિતતા એ જ લક્ષ્ય.........

v   નવતર પ્રયોગ કરનાર:- નારાયણભાઈ કે.પટેલ ( વરતોલ પ્રા.શાળા,તા-ખેડબ્રહ્મા )
v   સમસ્યા વર્ણન  - 
                         સાબરકાંઠા જીલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો એ અરવલ્લીની ટેકરીઓ પથરાએલો છે. ખેડબ્રહ્માથી ૫ કીલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલું છે. આજુબાજુના ૩ કીલોમીટરના વિસ્તારમાંથી બાળકો વરતોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. ડુંગરાળ પ્રદેશની પગદંડીનો ઉપયોગ કરી બાળકો ચાલીને શાળાએ આવે છે. આ બાળકો સામાજિક,આર્થિક,ભૌગોલિક કે વાલીઓની વ્યક્તિગત સમસ્યાઓના કારણે શાળામાં અનિયમિત આવતા. બાળકોને નિયમિત કરવા વારંવાર મૌખિક સૂચનાઓ,શિક્ષકો દ્વારા તંદુરસ્ત વાલીસંપર્ક,એસ.એમ.સી દ્વારા મુલાકાત,શૈક્ષણીક કાર્ય દરમ્યાન સતત પ્રોત્સાહન આપવા છતાં ખાસ પરિણામ મળ્યું નહિ. તેથી બાળકોમાં નિયમિતતાનો ગુણ સ્વયં કેળવાય તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
v   રૂપરેખા  -
                      મુલ્ય શિક્ષણના ઘટક તરીકે નિયમિતતા એ સફળ શિક્ષણનો મુખ્ય આધાર છે. બાળકની નિયમિતતાએ શિક્ષણના કોઈપણ હેતુ સિદ્ધ કરવા માટેની મહત્વની બાબત છે. સૌ પ્રથમ બાળકોની નિયમિતતા વધારવા માટે પ્રાર્થના સંમેલનને વિવિધતાસભર અને રસપ્રદ બનાવવામાં આવ્યું. બાળકોની પ્રાર્થના સંમેલનમાં નોધ લેવાય અને પોતાની પ્રશંશા થાય તે ગમે છે. બાળકોને એવી સૂચના આપવામાં આવી કે જે દિવસે જે ધોરણના બાળકોની ૧૦૦ % હાજરી હશે તે ધોરણના તમામ બાળકોને ‘આજનો સૂરજ’  નું બિરુદ તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ અને અભિનંદન આપવામાં આવશે. તે ઉપરાંત શાળાના ડિસપ્લે બોર્ડ પર અન્ય બાળકો વાંચી અને પ્રેરણા લઇ શકે તે માટે આજના સુરજને ૧૦૦ % હાજરી બદલ ખૂબ ખૂબ અભિનદન લખવામાં આવે છે. વધુમાં બીજા દિવસના પ્રાર્થના સંમેલનમાં અગાઉના દિવસે ૧૦૦ % હાજર રહેનાર ધોરણના તમામ બાળકો અને વર્ગશિક્ષકનું  કંકુ-તિલક અને ત્રણ તાલીથી અભિવાદન કરવામાં આવે છે. હવે આ પ્રકારના પ્રયોગથી જે ધોરણમાં જે બાળકો અનિયમિત હતા તે બાળકોને તે જ ધોરણના બીજા બાળકો ઘરે જઈ મિત્રભાવે સમજાવી શાળામાં લાવે છે અને ૧૦૦ % હાજરી કરે છે. આ માટે દરેક ધોરણો વચ્ચે સ્પર્ધા પણ થાય છે. સમગ્ર માસ દરમ્યાન ૧૦૦ % હાજરી ધરાવાતા ધોરણને ‘આ માસનો સુરજ’ નું બિરુદ પણ આપવામાં આવે છે. આ રીતે આ પ્રયોગનો દૈનિક અને માસિક રેકર્ડ પણ નિભાવવામાં આવે છે. છેલ્લે સત્રવાર ૧૦૦ % હાજરી ધરાવતા બાળકોને હાજરી પ્રમાણપત્ર/અભિનંદનપત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવે છે. આમ આ પ્રયોગથી બાળકોની નિયમિતતામાં વધારો જણાઈ રહ્યો છે..........  
v  મૂલ્યાંકન  - 
૧. બાળકોની દૈનિક હાજરીનું પ્રમાણ
૨. શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા.
૩. વાલીઓનો અભિપ્રાય.
૪. બાળકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ.
v  પરિણામ  - 
૧. અનિયમિત કે ગેરહાજર રહેનાર બાળકોને સહપાઠી દ્વારા શાળામાં લાવી શકાયા છે.
૨. શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધેલ છે.
૩. બાળકો-બાળકો વચ્ચે એકતા,સંપ,સહકાર,ભાઈચારની ભાવના પેદા થઇ છે.
૪. ૧૦૦ % હાજરીના દિવસે બાળકો ઉત્સાહમાં જોવા મળે છે.
૫. આ પ્રયોગથી સરેરાશ ૧૦ થી ૧૫ % હાજરીમાં વધારો થયેલ છે.
v  હાલની સ્થિતિ - 
                        હાલમાં શાળા કક્ષાએ આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલે છે. અભિનંદન કે પ્રોત્સાહન આપવાની નવીન પદ્ધતિથી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો,વાલીઓ અને સ્થાનિક સ્રોતોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે...... 

ડિસપ્લે બોર્ડ