CRC VARTOL
CRC Bhavan, Vartol Pri. School Campus, At & Post-Vartol, Ta-Khedbrahma. Mo:9428642652
Friday, April 3, 2015
Monday, March 3, 2014
લાઈફ સ્કીલ એજ્યુકેશન તાલીમ
સી.આર.સી
વરતોલ
લાઈફ
સ્કીલ એજ્યુકેશન તાલીમ અહેવાલ
સર્વ
શિક્ષા અભિયાન,સાબરકાંઠા આયોજીત સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત લાઈફ સ્કીલ
એજ્યુકેશન તાલીમનું આયોજન તા.૧૭/૨/૨૦૧૪ થી ૧૮/૨/૨૦૧૪ ના રોજ વરતોલ સી.આર.સી ખાતે
કરવામાં આવ્યું હતું. આ તાલીમના મુખ્ય હેતુ નીચેના મુજબના હતા.
·
બાળકો જીવન જીવાવાવી કલા
હસ્તગત કરે.
·
બાળકો પોતાના
વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે.
·
બાળકોમાં મૂલ્યોનું સિંચન
થાય.
·
રોજીંદા પડકારોનો
હકારાત્મક રીતે ઉકેલ શોધે.
·
દૈનિક જીવન જરૂરિયાતોને
કૂશળતાપૂર્વક પૂર્ણ કરે.
·
બાળકો જીવન કૌશલ્યોને વર્તનમાં
મૂકતા શીખે.
જીવન કૌશલ્ય શિક્ષણ એટલે
જીવનમાં આગળ વધવા માટે, સફળ,સુખમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથા સતત વિકાસશીલ
રહેવા માટે જરૂરી એવા કૌશલ્યો જીવન શૈલીમાં ઉતારતું શિક્ષણ. જીવન કૌશલ્યો એટલે એવા
કૌશલ્યો/શક્તિઓ/ આવડતો કે જે વ્યક્તિને રોજીંદા જીવના પડકારોને હકારાત્મકથી ઝીલવા
તથા દૈનિક જીવન જરૂરિયાતોને કૂશળતાપૂર્વક પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. આ જીવન
કૌશલ્યો નીચે મુજબ છે.
૧. સ્વ જાગૃતિ ૬. આંતર માનવીય
વ્યવહાર
૨. સમાનુભૂતી/પરાનુભૂતી ૭. સર્જનાત્મક ચિંતન
૩. સમસ્યા ઉકેલ ૮. વિવેચનાત્મક ચિંતન
૪. નિર્ણયશક્તિ
૯. સંવેગાનુકૂલન
૫. અસરકારક પ્રત્યાયન ૧૦. તનાવ અનુકૂલન
AF/SMGF HLJGDF\
ZC[,F SF{X<IMG]\ 5|tI1FLSZ6 YJ]\ V[8,[ ,F.O :SL, V[HI]S[XGP AF/SMGL
5|J'ltTVF[ VF\B[ VRZH4 SFG[ SF{T]S4 CFY[ C]gGZ4 DGGL DF{l,STF4 CNIGL S[/J6L4
V\UMGM VlEGI4 5MTFGL 5;\NULGL 5|J'ltTVF[4 VG[ZM VFUJM VFG\N4 ;FCHLSTF VG[ :JI\
lX:T S[/JJFGF lSDLIF J0[ AF/S T[GFDF\ ZC[,F S,FSFZG[ VF[/BLG[ HFT[ H !_ sN;f
VF\U/LVF[GL SlJTF SZTM YFI T[G[ SC[JFI ,F.O :SL, V[HI]S[XGP
,F.O :SL, V[HI]S[XG TF,LD
VFWFlZT AF/SMGM 7FG4 ;DH4 p5IMHG VG[ SF{X<I V[D AWF H 5|SFZGF VwIIG C[T]VF[
;O/ YFI T[ DF8[ GLR[ D]HAG]\ VFIMHG SZJFDF\ VFjI]\ CT]\P
વરતોલ સી.આર.સી ખાતે
તા.૧૭/૨/૨૦૧૪ ના રોજ તાલીમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ૧૧.૦૦
થી ૧.૩૦ સુધી ટેલીકોન્ફરન્સ જોવામાં આવી. જેમાં વિશેષ જરૂરીયાત બાળકો સાથે
નિદર્શન પાઠ, આ બાળકોની સિધ્ધીઓ, લાભો તથા
સમાવેશી શિક્ષણની ચર્ચા તજજ્ઞો દ્વાર કરવામાં આવી. ત્યારબાદ બે દિવસ દરમિયાન
નીચેના આયોજન મુજબ સ્થાનિક તજજ્ઞો દ્વારા તાલીમ કરવામાં આવી.
ક્રમ
|
તજજ્ઞનું નામ
|
તા.૧૭/૨/૨૦૧૪
|
તા.૧૮/૨/૨૦૧૪
|
સમય
|
૧
|
પટેલ નારાયણભાઈ કે.
|
સ્વ જાગૃતિ, સમાનુભૂતિ
|
સંવેગાનુકૂલન, તનાવ અનુકૂલન
|
૧૧ થી ૧૨.૩૦
|
૨
|
લુહાર પંકજકુમાર કે.
|
સમસ્યા ઉકેલ
|
સર્જનાત્મક ચિંતન, વિવેચનાત્મક ચિંતન
|
૧૨.૩૦ થી ૨.૦૦
|
૩
|
નાયક હિતેશકુમાર વી.
|
નિર્ણયશક્તિ
|
અસરકારક પ્રત્યાયન
|
૨.૩૦ થી ૪.૦૦
|
આ
લાઈફ સ્કીલ એજ્યુકેશન તાલીમમાં વરતોલ સી.આર.સી ના ૬ એ.ટી.પી પ્રોગ્રામના ૫૮ બાળકો
અને ૬ બાલમિત્રો હાજર રહ્યા હતા.
VF ,F.O :SL, V[HI]S[XG TF,LD NZlDIFG
AF/SMV[ V[SALHF ;FY[ D{+L VG[ VG]S},G ;FwI]\4 TFlS"S VlEUD S[/jIM4
T[DGFDF\ TG4 DG4 CNI VG[ CFYv5UGL S[/J6LGM ;]EU ;DgJI HMJF D?IMP AF/SMGL
S<5GF ;T[H AGL4 T[DGF VJGJ]\ HMJF4 HF6JF VG[ DF6JFGL lH7F;F HFU'T Y.P
;D:IFGF pS[,M HF6JFGL TF,FJ[,L HFUL T[YL T[VF[ HFT[ lJRFZ SZTF YIFP T[DGL
lS|IFXL,TFG[ 5MQF6 D?I]\ T[YL T[ 5MTFGL HJFANFZL 5|tI[ HFU'T AgIF T[DGL
;H"G 5|J'ltTVF[ ;\TMQFF.4 ;]QF]%T XlSTVF[GM lJSF; YIM4 B[,lN,L H[JF U]6MGL
BL,J6L Y. VG[ CSFZFtDS VlEUD S[/JFIM K[P
VFH[
AF/SMGM E6TZGM EFZ 38L UIM CMI T[JM VC[;F; HMJF D?IMP VFD VF ,F.O :SL, V[HI]S[XG TF,LD VDFZF AWFGF ;lCIFZF 5]Z]QFFY"YL ;O/ ZCLP
Friday, January 10, 2014
સરદાર બાળમેળો
;ZNFZ AF/D[/M
TYF
HLJG SF{X<I VFWFZLT AF/D[/FGM
VC[JF,
PPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPPP
SM9FZL
5\R s!)&$v&&f D]HA lX1FSG]\ SFI" AF/SGF 7FGDF\ JWFZM SZJFG[
AN,[ T[6[ D[/J[,F 7FGG[ HLJG p5IMUL4;DFH p5IMUL VG[ pt5FNS AGFJJFG]\ K[P
U]HZFT X{1Fl6S ;\XMWG VG[ TF,LD
5ZLQFN4UF\WLGUZ 5|[ZLT TYF HL<,F lX1F6 VG[ TF,LD EJG4 .0Z VFIMHLT ;ZNFZ
AF/D[/FG]\ VFIMHG B[0A|CDF TF,]SFDF\ TFov!#q!ZqZ_!# GF ZMH SZJFDF\ VFjI]\ CT]\P
H[DF\ B[0A|CDF TF,]SFGL Z*! 5|FYlDS XF/FVF[DF\ ;ZNFZ AF/D[/M VG[ JZTM, 5|FYlDS
XF/FDF\ HLJG SF{X<I VFWFZLT AF/D[/FGL pHJ6L SZJFDF\ VFJLP H[GF D]bI C[T]VF[
VF D]HA CTF\P
· AF/SMDF\ SFIF"G]\EJ VG[
;H"GFtDSTF lJS;[P
· AF/SM jIJCFlZS SF{X<IM S[/J[P
· AF/SM ;ZNFZ J<,EEF.GF
HLJGDF\YL 5|[Z6F D[/J[P
· AF/SMDF\ ;FD]lCS HLJGGF U]6M
lJS;[P
· AF/SM lJlJW VFG\NNFIS
5|J'ltTVF[DF\ pt;FC5}J"S EFU ,[P
VF ;ZNFZ AF/D[/F TYF HLJG SF{X<I VFWFZLT AF/D[/FGL
lJ:T'T ~5Z[BF VF D]HA K[P
cc ArRM S[ GgC[ CFYM SM RF\N ;LTFZ[ K]G[ NM
RFZ lSTFA[ 5-SZ JM EL CD H[;{ CM
HFI[\U[ cc
AF/SMGF HLJGDF\ ZC[,F SF{X<IMG]\ 5|tI1FLSZ6
YJ]\ V[8,[ AF/D[/MP AF/SMGL 5|J'ltTVF[ VF\B[ VRZH4 SFG[ SF{T]S4 CFY[ C]gGZ4
DGGL DF{l,STF4 CNIGL S[/J6L4 V\UMGM VlEGI4 5MTFGL 5;\NULGL 5|J'ltTVF[4 VG[ZM
VFUJM VFG\N4 ;FCHLSTF VG[ :JI\ lX:T S[/JJFGF lSDLIF J0[ AF/S T[GFDF\ ZC[,F
S,FSFZG[ VF[/BLG[ HFT[ H !_ sN;f VF\U/LVF[GL SlJTF SZTM YFI T[G[ SC[JFI ;ZNFZ
AF/D[/MP
;ZNFZ AF/D[/F VFWFlZT AF/SMGM 7FG4
;DH4p5IMHG VG[ SF{X<I V[D AWF H 5|SFZGF VwIIG C[T]VF[ ;O/ YFI T[ DF8[ GLR[
D]HA lJEFUJFZ 5|J'ltTVF[G]\ VFIMHG SZJFDF\ VFjI]\ CT]\P
H[DF\ ;ZNFZ AF/D[/FGL pHJ6L X~VFT
5|FY"GFYL SZJFDF\ VFJLP V[;PV[DP;LPGF VwI1F4 p5FwI1F4 ;eIM4 XF/FGF lX1FSM
TYF 5MTFGFDF\ ZC[, ;]QF]]%T XlSTVF[ 5|NlX"T SZGFZ E],SFVF[ ;FY[ lN5 5|FU8I
SZL ;ZNFZ AF/FD[/FG[ B]<,M D]SJFDF\ VFjIMP ;ZNFZ AF/D[/FGF UFDDF\ 5|RFZv5|;FZ
DF8[ Z[,L 56 SF-JFDF\ VFJLP
lJEFUov! ;H"GFtDS 5|J'ltTVF[
VF lJEFU V\T"UT OZS0L4 5T\U4 CM0L4
N0M4 5FSL8 JU[Z[ AGFJJFDF\ VFjIFP 3]\8[,F SFU/GL DNNYL SM,FhJS" SZJ]\40A,
V1FZ[ ,B[, D}/F1FZDF\ HZL JS"4 8L,0L JS" VG[ Z\U5}Z6L SZJL4 DFRL;GL
;/LGL DNNYL EF{lDTLS VFSFZM VG[ VFS'lTVF[GL ZRGF SZJFDF\ VFJLP
lJEFUovZ RF,M HFT[ XLBLV[
HLJG p5IMUL 5|J'ltTVF[ TZLS[ OF8[,
5]:TSMG[ ;F\WJF4 T[GF 5Z 5]\9F R-FJJF\4 A8G 8F\SJF4 OI]h AF\WJF4 8FIZG]\ 5\RZ
SF-J]\4 S[<SI],[8Z4 DMAF.,4 SMd%I]8Z TYF JHGSF\8FGM p5IMU4 CFY l;,F. SZJL4
EZT U]\Y6 SZFJJFDF\ VFjI]\P
lJEFUov# :JHFU'lT4 ;]XMEG VG[ :JrKTFGL 5|J'ltTVF[
VF lJEFUDF\ jI;GD]lSTGM GF8SM4 GFZL
;]Z1FFGF lGIDM4 KF5F S8L\uhG]\ 5|NX"G4 :8[rI] VFO I]lG8LDF\ S,Z4 8L\,0L4 Z[TL4
A\U0LGF SFR4 5FG VG[ O],M wJFZF ;]XMEG SZJ]\P :JrKTF DF8[ 5F6L UZD SZLG[ ;FA]YL
CFY WMJFGL 5wWlT XLBJLP GL, S8ZYL GB SF5JF4 JF/ VF[/JJF4 A|X
SZJ]\4 SFG4 GFS TYF CFYv5UGL :JrKTF DF8[GL ;DH4 XF{RF,IGM p5IMU VG[ O:8 V[.0
AM1FGL p5IMULTF V\U[ ;DH VF5JFDF\ VFJLP
lJEFUov$ C/JFXGL 5/M
HMS;4 pBF6F4 HM0S6F\4 ULT4 SFjIUFG4
N[XElST ULT4 EHG4 W}G4 VlEIG ULT4 AF/ULT4 ZFQ8=UFG4 kT] ULT4 AF/JFTF"4
;ZNFZ J<<FEEF. 58[,GF HLJG 5|;\UM4 JS'TtJ4 X{1Fl6S VG[ ;F\:S'lTS
SFI"S|DM4 lJ7FG D[/FGL 5|J'ltTVF[4 pt;JMGL pHJ6L4 SF8}"G OL<D4 J[XE}QFF4
GF8SM4 CNI:5XL" 5|;\UMGL lS,5M TYF V[S DLGL8GL ZDT H[JL 5|J'lTVF[ SZFJJFDF\
VFJLP
lJEFUov5 5IF"JZ6G[ HF6M4DF6M
VG[ HF/JM
VF lJEFU V\T"UT Sd5M:8 BF0F
SZJF4 J'1FFZM56 SZJ]\4 SIFZF SZJF4 O], KM0G[ 5F6L 5LJ0FJJ]\ VG[ T[GL DFJHT
SZJLP VF{QFWLI AFU VG[ T[GL p5IMULTF lJX[ HF6SFZL4 J'1FM JFJM JZ;FN ,FJM H[JF
;]+MG]\ prRFZ64 HLJNIF DF8[ 5\BL 3Z4 5\BL 5ZA4 5\BLVF[GF DF/F4 HLJGG[ U]6SFZL
AGFJ[ T[JF J'1FM TYF .SMS,A V\T"UTGL 5|J'ltTVF[ IMHJFDF\ VFJLP
lJEFUov& JFTF",[BG VG[
VJ,MSG
;ZNFZ J<<EEF. 58[,GF lJX[
;],[BG4 T[DGF HLJG 5|;\UMG]\ DF{l,S J6"G4 ;ZNFZ 58[, lJX[GF 5]:TSMG]\
5|NX"G Ul6T lJ7FG D\0/GL 5|J'ltTVF[G]\ 5|NX"G4 EFQFF SF[G"ZGL
5|J'ltTVF[G]\ 5|NX"G SZJDF\ VFjI]\P
lJEFUov* ;DFgI 7FG VG[ ;D:IF pS[,
;ZNFZ J<,EEF. 58[,GF HLJG RlZ+
V\U[GL 5|`GMTZL4 Ul6T lJQFIGF jIJCFZLS SF[I0FVF[4 lNG lJX[QFGL HF6SFZL4 HGZ,
GM,[HGL 5|`GMTZL4 DMAF.,G\AZ4 C[<5,F.G G\AZ4 5LG SM0 G\AZ4 HgD TFZLBG[ IFN
ZFBJFGL 5|J'ltTVF[4 N[X4 ZFHI4 HL<,F4 TF,]SFGF GFD lJX[GL DFlCTL4 gI]h
5[5ZGL XaN ZDT4 ;F5;L0L4 Sd%I]8Z U[D4 8=FOLSGF lGIDMGL HF6SFZL VF lJEFU V\T"UT
VF5JFDF\ VFJLP
lJEFUov( ;D}C HLJG VG[ AF/
5|NX"G
VF lJEFU V\T"UT JQF"
NZdIFG AF/SM wJFZF SZJFDF\ VFJ[,L XF/FSLI 5|J'ltTVF[ VG[ S'lTVF[G]\ 5|NX"G
TYF X{1Fl6S ;FWGM4 5|IMUGF ;FWGM VG[ 5]:TSMG]\ 5|NX"G UM9JJFDF\ VFjI]\
CT]\P
VF ;ZNFZ AF/D[/FGL pHJ6L NZdIFG HLJG
SF{X<I VFWFZLT AF/D[/F NZlDIFG B[0A|CDF TF,]SFGL JZTM, VG[ AC[0LIFv! 5|FYlDS
XF/FGL DFGGLI T~6FA[G N[;F. ;LlGP ,[SRZZ 0FI8 .0Z äFZF D],FSFT ,[JFDF\ VFJL CTLP
T[VF[V[ AF/SMG[ 5|Mt;FCG VF5TF\ lJEFUJFZ 5|J'ltTVF[G]\ lGNX"G SI]"\
TYF RRF" SZLP VF ;ZNFZ AF/D[/F NZlDIFG AF/SMV[ V[SALHF ;FY[ D{+L VG[ VG]S},G
;FwI]\4 J{7FlGS VlEUD S[/jIM4 T[DGFDF\ TG4 DG4 CNI VG[ CFYv5UGL S[/J6LGM ;]EU
;DgJI HMJF D?IMP AF/SMGL S<5GF ;T[H AGL4 T[DGF VJGJ]\ HMJF4 HF6JF VG[
DF6JFGL lH7F;F HFU'T Y.P ;D:IFGF pS[,M HF6JFGL TF,FJ[,L HFUL T[YL T[VF[ HFT[
lJRFZ SZTF YIFP T[DGL lS|IFXL,TFG[ 5MQF6 D?I]\ T[YL T[ 5MTFGL HJFANFZL 5|tI[
HFU'T AgIF T[DGL ;H"G 5|J'ltTVF[ ;\TMQFF.4 ;]QF]%T XlSTVF[GM lJSF; YIM4
B[,lN,L H[JF U]6MGL BL,J6L Y. VG[ CSFZFtDS VlEUD S[/JFIM K[P
VFH ZMH AF/SMGM E6TZGM EFZ 38L UIM CMI
T[JM VC[;F; HMJF D?IMP VFD VF ;ZNFZ AF/D[/M VDFZF AWFGF ;lCIFZF
5]Z]QFFY"YL ;O/ ZCIMP
વરતોલ પ્રા.શાળા નવતર પ્રયોગ
નિયમિતતા એ જ લક્ષ્ય.........
v નવતર પ્રયોગ કરનાર:- નારાયણભાઈ કે.પટેલ ( વરતોલ પ્રા.શાળા,તા-ખેડબ્રહ્મા )
v સમસ્યા વર્ણન -
સાબરકાંઠા જીલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો એ અરવલ્લીની ટેકરીઓ પથરાએલો છે. ખેડબ્રહ્માથી ૫ કીલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલું છે. આજુબાજુના ૩ કીલોમીટરના વિસ્તારમાંથી બાળકો વરતોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. ડુંગરાળ પ્રદેશની પગદંડીનો ઉપયોગ કરી બાળકો ચાલીને શાળાએ આવે છે. આ બાળકો સામાજિક,આર્થિક,ભૌગોલિક કે વાલીઓની વ્યક્તિગત સમસ્યાઓના કારણે શાળામાં અનિયમિત આવતા. બાળકોને નિયમિત કરવા વારંવાર મૌખિક સૂચનાઓ,શિક્ષકો દ્વારા તંદુરસ્ત વાલીસંપર્ક,એસ.એમ.સી દ્વારા મુલાકાત,શૈક્ષણીક કાર્ય દરમ્યાન સતત પ્રોત્સાહન આપવા છતાં ખાસ પરિણામ મળ્યું નહિ. તેથી બાળકોમાં નિયમિતતાનો ગુણ સ્વયં કેળવાય તે હેતુથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
v રૂપરેખા -
મુલ્ય શિક્ષણના ઘટક તરીકે નિયમિતતા એ સફળ શિક્ષણનો મુખ્ય આધાર છે. બાળકની નિયમિતતાએ શિક્ષણના કોઈપણ હેતુ સિદ્ધ કરવા માટેની મહત્વની બાબત છે. સૌ પ્રથમ બાળકોની નિયમિતતા વધારવા માટે પ્રાર્થના સંમેલનને વિવિધતાસભર અને રસપ્રદ બનાવવામાં આવ્યું. બાળકોની પ્રાર્થના સંમેલનમાં નોધ લેવાય અને પોતાની પ્રશંશા થાય તે ગમે છે. બાળકોને એવી સૂચના આપવામાં આવી કે જે દિવસે જે ધોરણના બાળકોની ૧૦૦ % હાજરી હશે તે ધોરણના તમામ બાળકોને ‘આજનો સૂરજ’ નું બિરુદ તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ અને અભિનંદન આપવામાં આવશે. તે ઉપરાંત શાળાના ડિસપ્લે બોર્ડ પર અન્ય બાળકો વાંચી અને પ્રેરણા લઇ શકે તે માટે “આજના સુરજને ૧૦૦ % હાજરી બદલ ખૂબ ખૂબ અભિનદન” લખવામાં આવે છે. વધુમાં બીજા દિવસના પ્રાર્થના સંમેલનમાં અગાઉના દિવસે ૧૦૦ % હાજર રહેનાર ધોરણના તમામ બાળકો અને વર્ગશિક્ષકનું કંકુ-તિલક અને ત્રણ તાલીથી અભિવાદન કરવામાં આવે છે. હવે આ પ્રકારના પ્રયોગથી જે ધોરણમાં જે બાળકો અનિયમિત હતા તે બાળકોને તે જ ધોરણના બીજા બાળકો ઘરે જઈ મિત્રભાવે સમજાવી શાળામાં લાવે છે અને ૧૦૦ % હાજરી કરે છે. આ માટે દરેક ધોરણો વચ્ચે સ્પર્ધા પણ થાય છે. સમગ્ર માસ દરમ્યાન ૧૦૦ % હાજરી ધરાવાતા ધોરણને ‘આ માસનો સુરજ’ નું બિરુદ પણ આપવામાં આવે છે. આ રીતે આ પ્રયોગનો દૈનિક અને માસિક રેકર્ડ પણ નિભાવવામાં આવે છે. છેલ્લે સત્રવાર ૧૦૦ % હાજરી ધરાવતા બાળકોને હાજરી પ્રમાણપત્ર/અભિનંદનપત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવે છે. આમ આ પ્રયોગથી બાળકોની નિયમિતતામાં વધારો જણાઈ રહ્યો છે..........
v મૂલ્યાંકન -
૧. બાળકોની દૈનિક હાજરીનું પ્રમાણ
૨. શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા.
૩. વાલીઓનો અભિપ્રાય.
૪. બાળકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ.
v પરિણામ -
૧. અનિયમિત કે ગેરહાજર રહેનાર બાળકોને સહપાઠી દ્વારા શાળામાં લાવી શકાયા છે.
૨. શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધેલ છે.
૩. બાળકો-બાળકો વચ્ચે એકતા,સંપ,સહકાર,ભાઈચારની ભાવના પેદા થઇ છે.
૪. ૧૦૦ % હાજરીના દિવસે બાળકો ઉત્સાહમાં જોવા મળે છે.
૫. આ પ્રયોગથી સરેરાશ ૧૦ થી ૧૫ % હાજરીમાં વધારો થયેલ છે.
v હાલની સ્થિતિ -
હાલમાં શાળા કક્ષાએ આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલે છે. અભિનંદન કે પ્રોત્સાહન આપવાની નવીન પદ્ધતિથી બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો,વાલીઓ અને સ્થાનિક સ્રોતોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે......
![]() |
| ડિસપ્લે બોર્ડ |
Friday, June 28, 2013
My Innovation For My Children....
મારો નવતર પ્રયોગ,મારા વિદ્યાર્થીઓ માટે
v શીર્ષક
- જીવ દયા
v સમસ્યા વર્ણન -
સાબરકાંઠા જીલ્લાનો ખેડબ્રહ્મા તાલુકોએ
સામાજિક,આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. જેનો એજ્યુકેશન બેકવર્ડ બ્લોકમાં
સમાવેશ થયેલ છે. ખાસ કરીને ઊંડાણની શાળામાં ભણતા બાળકો રજાના દિવસે કે વેકેશન
દરમ્યાન સસલાં,ચકલી,તેતર,કૂતરા જેવા પ્રાણીઓને/પક્ષીઓને હાની પહોચાડતા કે મારી
નાખતાં. જેના માટે તેઓ
ડગરા(૫થ્થર),તીર-કામઠું,ગોફણનો ઉપયોગ કરતા હતા. શાળામાં મુલ્યશિક્ષણની
પ્રવુત્તિઓ તરીકે અક્ષયપાત્ર,પક્ષીપરબ જેવી પ્રવુત્તિઓ ચાલે છે પણ તેના દ્વારા ખાસ
ફરક ૫ડયો નહિ. હવે બાળકોમાં પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતી,લાગણી,દયા,પ્રેમ
જેવા મૂલ્યોનું સંપાદન કે ઘડતર થાય તે હેતુથી આ નવતર પ્રયોગ અમલમાં મૂકેલ છે.
v રૂપરેખા -
મૂલ્ય સંપાદન કે ઘડતરએ
શિક્ષણનો પ્રાથમિક કે મૂળભૂત હેતુ છે. જેના માટે વિવિધ વિષયના પાઠ્યક્રમમાં સમાવેશ
કરેલ વિષયવસ્તુને પ્રસંગ,સંવાદ,નાટક,ચર્ચાનો અનુબંધ કરી શીખવાય છે. સાથે સાથે
સહભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે
રામહાટ/રામદુકાન,ખોયા-પાયા,પક્ષીપરબ,અક્ષયપાત્ર કરાવવામાં આવે છે. બાળકોમાં
પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા,સહાનુભૂતિ કેળવાય તે માટે જય ગુરૂદેવ જીવદયા મંડળ
ખેડબ્રહ્માનો સંપર્ક કરી શાળા કક્ષાએ પ્રેરક પ્રવચન,ચર્ચા તથા કીટનું વિતરણ
કરવામાં આવ્યું. જેમાં પક્ષીઓ માટે કુત્રિમ માળા, જલપાત્ર, આહારપાત્ર, ચબુતરો,
કીડી આહાર આપવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિના પ્રચાર-પસાર માટે ગામમાંથી વાલીઓ
તથા એસ,એમ.સીના સભ્યો હાજર રાખવામાં આવ્યા હતા. જેથી શાળા સમય પછી પણ બાળકોને સતત
પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે. આ નવતર પ્રયોગ વરતોલ સી.આર.સીની ભૂતિયા અને
બહેડીયા પ્રાથમિક શાળાઓમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. બાળકો દ્વારા ફળિયાવાઈઝ અને
શાળામાં જુદી જુદી જગ્યાએ આ કીટ(સામગ્રી) મૂકવામાં આવી. બાળકો નિયમિત રીતે માળાઓ
સાફ કરે, જલપાત્રમાં પાણી રેડે, મધ્યાહન ભોજનમાં જે ખોરાક વધે તેને આહારપાત્રમાં
મૂકતા તથા કીડીયાળા પૂરતા. ગામમાં પણ બાળકોની મદદથી આ કાર્ય નિયમિત કરવામાં આવે.
વાલીઓ,શિક્ષકો અને એસ,એમ.સીના સભ્યો દ્વારા સમયાંતરે માર્ગદર્શન અને પ્રોત્સાહન
આપતા. શરૂઆતના સમયે પ્રાર્થના સંમેલનમાં પણ દરરોજ જીવદયા અંગે પ્રેરક વાર્તા કે
પ્રસંગ કહેવામાં આવતો અને તેને આ પ્રયોગ સાથે જોડવામાં આવતો. આમ બાળકો દ્વારા આ
સેવાકીય પ્રવૃત્તિને પરમાર્થની પ્રવૃત્તિ સમજી ઉત્સાહભેર પોતાની ભાવનાઓ અને
લાગણીઓનું પ્રગટીકરણ કરતા હું જોઈ રહ્યો
છું.......
v મૂલ્યાંકન -
૧. બાળકોના
દૈનિક કાર્યનો અભ્યાસ/નિરિક્ષણ.
૨.
શિક્ષકો તથા બાળકો સાથે ચર્ચા/વાર્તાલાપ.
૩.
વાલીઓનો અભિપ્રાય.
૪. આપેલ
કીટ(સામગ્રી)ની સ્થિતિ.
૫. શાળા
કે ગામનું અવલોકન/મુલાકાત.
v પરિણામ -
૧. બાળકો
નિયમિત રીતે શાળામાં કે ગામમાં મૂકેલ કીટ(સામગ્રી)ને અપડેટ કરે છે.
૨.
પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે સહાનુભૂતી,લાગણી,દયા,પ્રેમ કેળવાયેલ છે.
૩.
બાળકો ફુરસદ કે રીશેષના સમયનો ઉપયોગ કરે છે.
૪. બાળકો
શાળામાં નિયમિત થયા છે/હાજરીનું પ્રમાણ વધેલ છે.
૫. ગ્રામજનો
પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે.
v હાલની સ્થિતિ -
હાલમાં શાળા અને ગામ
કક્ષાએ આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલે છે. બાળકો દ્વારા નિયમિત રીતે શાળામાં કે
ગામમાં મૂકેલ કીટ(સામગ્રી)ને અપડેશન કરવામાં આવે છે. બાળકો પ્રાણીઓ અને પક્ષીઓ
માટે ખોરાક એકઠો કરે,પાણી રેડે, કીટની સફાઈ કરે છે. આમ આ પ્રવૃત્તિ બાળકો અને
ગ્રામજનોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક ચાલી રહી છે......
Friday, May 24, 2013
Action Research
lS|IFtDS
VeIF;
VeIF;SG]\ GFD o
lN,L5S]DFZ
VFZP58[,
CMÛM o
;LPVFZP;LP
SMP VMl0"G[8Z JZTM,4TFPB[0A|ïF4lHP;FAZSF\9F
XLQF"S o
JZTM,
¤:8ZDF\ RF,TL EFQFF SMG"Z 5|J'l¿GM VeIF;P
VeIF;G]\
1F[+ o
JZTM,
¤:8ZGL JZTM,4 D\HL5]ZF4 AC[l0IFv!4 ,L,FJ\8F4 E}lTIF 5|FP XF/FVM
VeIF;GL
5FIFGL DFlCTL o
sVf
VUFp YI[, 5|ItG o
EFQFFV[
HLJG jIJCFZs5|tIFIGfG]\ VUtIG]\ 38S K[P5|FYlDS XF/FVMDF\ ;F1FZL lJQFIM TZLS[
U]HZFTL4 lCgNL4V\U|HL4;\:S'T H[JL EFQFFVM XLBJJFDF\ VFJ[ K[P AF/SM 5|FYlDS
lX1F6 5}6" SZ[ tIF\ ;]WL JF\RTF VG[ ,BTF\ TM XLBL H HFI K[ 56 T[DGFDF\
EFQFF SF{X<IMGM lJSF; TYF RMS;F.GM VEFJ HMJF D/[ K[PH[ DF8[ XF/FVMDF\ ,lG"\U V[gCFg;D[g8
5MU|FD V\TU"T EFQFF SMG"ZGL 5|J'l¿ RF,[ K[P
sAf
;]RGM o
5|:T]T
VeIF;YL AF/SMDF\ lJlJW EFQFF SF{X<I sVY"U|C64 VlEjIlST4 TFlS"S
lR\TG4 ;H"GFtDSTF4 XaNE\0M/4 jIJCFlZS p5IMHGf GM lJSF; YFIP NZ[S EFQFF
5|tI[ VFNZ VG[ VFtDLITF S[/JFIP XF/F S1FFV[ AF/SMGL BMH sDiscovryf4 5C[, sIntiativef VG[ lH7F;F sCuriosityf J'l¿G[ 5MQF6 D/L ZC[X[P
sSf
VeIF;G]\ :J~5 o
EFQFF SMG"ZGL 5|J'l¿
DF+ V[S SFI"S|D G AGL ZC[ TYF EFQFFGL VF ;D:IF N}Z SZJF RL,FRF,] sDead Woodf
5wWlT S[ U'CSFI"GL J[9YL N}Z Y.4 EFQFF SF{X<IMGM ZRGFtDS lJSF; VG[ RMS;F. DF8[
5|:T]T VeIF;
CFY WZ[, K[P
C[T] o
XF/FDF\ RF,TL EFQFF SMG"Z 5|J'l¿ äFZF
EFQFF SF{X<IGM lJSF; RSF;JMP
5|IMUGL ~5Z[BF o
- EFQFFSMG"ZGL 5|J'l¿VMGL IFNL T{IFZ SZLP
- RSF;6L DF8[ VJ,MSG5+ T{IFZ SZJFDF\ VFjI]\P
- l0;[dAZ DF;GF 5}J" VJ,MSG SZJFDF\ VFjI]\P
- HFgI]VFZL DF;DF\ lX1FSM ;FY[ H}Y RRF"4 5|`GM¿ZL4 0[DM:8=[XG
SZJFDF\ VFjI]\P
- O[A|]VFZL DF;GF p¿Z VJ,MSG SZJFDF\ VFjI]\P
TFZ6M o
- EFQFF SMG"Z 5|J'l¿ V\U[ HFU'lT HMJF D/[, K[P
- lX1FSMG[ jIlSTUT ZLT[ ;DHFJFDF\ VFJ[ TM 5|lTEF lJSF; 5|J'lTDF\
;]WFZM ,FJL XSFIP
- 5|:T]T VeIF;YL A[ DF;DF\ VF8,]\ ;FZ]\ 5lZ6FD D/[ TM JW] VeIF;YL
VgI 5|J'l¿VM lJS;FJL XSFIP
- 5|:T]T VeIF; CH] JW] 5|J'l¿VM 5;\N SZL VFU/ RF,] ZFBL XSFIP
5lZ6FD o
5}J"
VJ,MSG ;DI[ #&P&* @ XF/FVM H EFQFF SMG"ZGL 5|J'l¿ RMÞ; C[T]YL SZFJTL CTLP
T[ p¿Z VJ,MSG ;DI[ (_P__ @ XF/FVM EFQFF SMG"ZGL 5|J'l¿ RMÞ; C[T]YL SZ[ K[P ;Z[ZFX $#P##
@ ;]WFZM HMJF D/[, K[P
Subscribe to:
Comments (Atom)

